Wednesday, April 24, 2024
HomeGujaratટંકારા તાલુકા પંચાયતની ઘુનડા બેઠક, વાંકાનેર તાલુકા પંચાયતની ચન્દ્રપુર બેઠક અને માળીયા...

ટંકારા તાલુકા પંચાયતની ઘુનડા બેઠક, વાંકાનેર તાલુકા પંચાયતની ચન્દ્રપુર બેઠક અને માળીયા નગર પાલિકા વોર્ડ નં. ૦૧નું પરિણામ જાહેર..

મોરબી : મોરબી જિલ્લામાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીની મતગણતરી ચાલી રહી છે જેમાં ટંકારા તાલુકા પંચાયતની ઘુનડા બેઠક, વાંકાનેર તાલુકા પંચાયતની ચન્દ્રપુર બેઠક અને માળીયા નગર પાલિકા વોર્ડ નં. ૦૧નું પરિણામ જાહેર કરાયું છે.

- Advertisement -
- Advertisement -

ટંકારા તાલુકા પંચાયતની ધુનડા બેઠકમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ડાયાલાલ ડાંગર વિજેતા થયા છે.

વાંકાનેર તાલુકા પંચાયતની ચન્દ્રપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ઇસ્માઇલભાઈ વિજેતા થયા છે.

માળીયા નગર પાલિકા વોર્ડ નં.01માં કોંગ્રેસની આખી પેનલ વિજેતા બની છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!