Wednesday, September 30, 2026
HomeGujaratહળવદના કોયબા ગામે પત્તા ટીચતા પાંચ ઝડપાયા

હળવદના કોયબા ગામે પત્તા ટીચતા પાંચ ઝડપાયા

હળવદ તાલુકાના કોયબા ગામે બાતમીના આધારે પોલીસે જુગાર અંગે દરોડો પાડતા જ્યાં પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા જગદીશભાઈ મુગટલાલ રાવલ રહે. કોયબા, વિજયસિંહ કરણસિંહ ઝાલા રહે. કોયબા, દયારામભાઈ ભીખાભાઈ પરમાર રહે. ગૌરી દરવાજા હળવદ, વનરાજભાઈ ભરતભાઈ ચાવડા રહે. કોયબા અને સૂર્યરાજસિંહ ભુપતસિંહ ઝાલા રહે. કોયબા તા. હળવદ વાળાને હળવદ પોલીસે રોકડા ૧૪,૨૦૦/-સાથે ઝડપી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!