Tuesday, April 23, 2024
HomeGujaratમોરબી-કંડલા બાયપાસ નજીક જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પાચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી-કંડલા બાયપાસ નજીક જાહેરમાં તીનપતીનો જુગાર રમતા પાચ પત્તાપ્રેમીઓ ઝડપાયા

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-કંડલા બાયપાસ નજીક આવેલ પાપાજી ફનવર્લ્ડ સામે જાહેરમાં ગંજીપતાનાં પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો રોન પોલીસનો નશીબ આધારીત જુગાર રમી રમતા પીન્ટુભાઈ પપુભાઈ વિકાણી (ઉ.વ.૨૬, રહે. મોરબી શનાળા બાયપાસ ખોજા સોસાયટી મુળ રહે. રામપર (નશીતપર) તા. ટંકારા), પપ્પીભાઈ નાગજીભાઈ વિકાણી (ઉ.વ.૨૩, રહે. મોરબી શનાળા બાયપાસ મુરલીધર હોટલ પાછળ), સલીમભાઈ ઉર્ફે ડેનીસ હાજીભાઇ સુમરા (ઉ.વ.૩૫, રહે. મોરબી પંચાસર રોડ ભારતપરા), ભુપતભાઈ નાગજીભાઈ વીકાણી (ઉ.વ.૩૨, રહે. મોરબી શકતશનાળા મુરલીધર હોટલ પાછળ) અને પ્યારુંભાઈ દાદુભાઈ પરમાર (ઉ.વ.૩૫, રહે. મોરબી કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે કેનાલ કાંઠે ઝુપડામાં) વાળાઓને રોકડ રકમ રૂ.૨૩,૬૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી મોરબી એ ડીવીઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારઘારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!