Friday, March 29, 2024
HomeGujaratમોરબી તાલુકાનાં મોડપર ગામનાં પાટીયા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

મોરબી તાલુકાનાં મોડપર ગામનાં પાટીયા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઝડપાયો

બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથ પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૫ના રોજ મોડપર ગામના પાટીયા પાસેથી દિનેશભાઈ ભીમજીભાઈ મગવાનીયા(ઉ.વ.૩૦, રહે. મોડપર ગામ તા.જી. મોરબી) વાળાને ગે.કા. પાસ પરમીટ વગર ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂના મેકડોવેલ્સ નં.૦૧ સુપિરિયર વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કંપની સીલપેક બોટલ નંગ ૦૫ (કિં.રૂ. ૧૮૭૫/-) તથા મુનવોલ્ક પ્રિમિયર ડ્રાય જીન નંગ ૦૭ (કિં.રૂ. ૨૧૦૦/-) મળી કુલ રૂ. ૩૯૭૫/- ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડી તેની અટકાયત કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!