Monday, May 20, 2024
HomeGujaratમોરબીની મોચી શેરીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાંપ્રેમી ઝડપાયા

મોરબીની મોચી શેરીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાંપ્રેમી ઝડપાયા

મોરબીની મોચી શેરી હનુમાનજીના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીઓને મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ઝડપી લઇ જુગરધારા હેઠળ કર્યાવહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કેસની વિગત અનુસાર મોરબી શહેરના મોચી શેરી વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા કિશનભાઇ રમેશભાઇ કૈલા (ઉ.વ.૨૦) રહે,મોચી શેરી કુબેરનાથ મેઇન રોડ મોરબી, પંકજભાઇ નારાયણભાઇ કૈલા (ઉ.વ.૩૬) રહે,મોચી શેરી કુબેરનાથ મેઇન રોડ, કમ્લેશભાઇ મણીલાલભાઇ ચૌહાણ (ઉ.વ.૪૮) રહે,સેવા સદન પાછળ રોટરીનગર મોરબી રાકેશભાઇ બુધાભાઇ રાવા (ઉ.વ.૨૮) રહે,મહેન્દ્રડ્રાય રોડ મોરબી,દિપકભાઇ મનોજભાઇ રાતડીયા (ઉ.વ.૨૪)ને ઝડપી લીધા હતા. પોલીસે જુગારીઓમાં કબ્જામાંથી 5300ની રોકડ કબજે કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!