Thursday, November 30, 2023
HomeGujaratનવલા નોરતા પૂર્વે ટંકારા ના અગરબત્તી ઉધોગમા ચમકારો

નવલા નોરતા પૂર્વે ટંકારા ના અગરબત્તી ઉધોગમા ચમકારો

ટંકારામા તૈયાર થતી સોરમદાર અગરબતી જીલ્લા આખામાં ફોરમ ફેલાવે છે.જ્યારે આધ્યાશક્તિ માં જગદંબાના ગુણલા ગાઈ ગરબે ધુમવાના દીવસો એટલે નવરાત્રિ જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ટંકારાના ગ્રુહ ઉધોગમા તૈયાર થતી અગરબતીની અવનવી વેરાયટી સોરમ ફોરમ ફેલાવવા તૈયાર થઈ રહી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

ટંકારા સાવન અગરબતી વર્કસ વાળા ભરતભાઇ જણાવે છે કે અગરબતી અને એની બનાવટ અદભુત હોય છે કાંડી મા પ્રાણ પુરવા માફક ખુશ્બુ થકી શ્રધ્ધા અને ભક્તિ પ્રજ્વલિત કરવામાં અગરબતી મહત્વનુ સ્થાન ધરાવે છે ત્યારે નવલા નોરતામા અવનવી અગરબતીની ડિમાન્ડ વધારે હોય છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!