Saturday, April 20, 2024
HomeGujaratહળવદમાં પાંચ દિવસ નું સંપૂર્ણ લોકડાઉન : ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી...

હળવદમાં પાંચ દિવસ નું સંપૂર્ણ લોકડાઉન : ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મહામંડળ દ્વારા લેવાયો નિર્ણય

હળવદ માં કોરોનાના વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાન માં રાખીને આજ રોજ હળવદ નગરપાલિકાના સભાખંડમાં વેપારીઓ અને આગેવાનોની અધ્યક્ષતામાં મળી બેઠક મળી હતી જેમાં હળવદ માં તા.૨૨ને ગુરુવાર થી ૫ દિવસનુ સંપૂર્ણ સ્વયભુ લોકડાઉન કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો.

- Advertisement -
- Advertisement -


ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમ્યાન મેડિકલ, હોસ્પિટલ, ડેરી શાકભાજી જેવી જીવન જરૂરિયાત ખુલ્લી રહેશે. આ બેઠકમાં ધારાસભ્ય, રાજકીય આગેવાનો, ચીફઓફિસર, વેપારીઓ, મેડિકલ ટિમ, પોલીસની ટિમ બેઠક માં હાજર રહી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!