Sunday, October 13, 2024
HomeGujaratનવયુગ સ્કૂલના બસ ડ્રાઈવરે કોરોના કેર સેન્ટરને એક મહિનાનો પગાર રૂ. 11,111...

નવયુગ સ્કૂલના બસ ડ્રાઈવરે કોરોના કેર સેન્ટરને એક મહિનાનો પગાર રૂ. 11,111 અર્પણ કર્યો

મોરબીમાં કોરોનાની બીજી લહેર નો કહેર વર્તાય રહ્યો છે ત્યારે મોરબીના અનેક સેવાભાવી લોકો આગળ આવી લોકો ની સેવા કરી રહ્યા છે ત્યારે શકત-શનાળા ગામના રહેવાસી અને મોરબીની નવયુગ વિદ્યાલયના બસ ડ્રાઈવર નીરુભા બાલુભા ઝાલા દ્વારા યંગ ઇન્ડિયા ગ્રુપ સંચાલિત કોવિડ કેર સેન્ટરને એક મહિનાનો પગાર રૂ. 11,111 અર્પણ કરવામાં આવ્યો છે. તેમજ જરૂર પડ્યે સેન્ટરમાં ડ્રાઈવર તરીકેની સેવા આપવાની તત્પરતા દાખવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!