Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરના આંબેડકરનગરમા જુગાર રમતા પાંચ પકડાયા

વાંકાનેરના આંબેડકરનગરમા જુગાર રમતા પાંચ પકડાયા

વાંકાનેરના આંબેડકરનગરમા જુગારની મહેફિલ પર પોલીસે રેઇડ પાડી શકુનીશિષ્યોના રંગમાં ભંગ પાડ્યો હતો. પોલીસે પાંચેય પત્તાપ્રેમીઓના કબ્જામાંથી ત્રણ હજાર ઉપરાંતની રોકડ કબ્જે કરી કાર્યવાહી આગળ ધપાવી છે.

- Advertisement -
- Advertisement -

આંબેડકરનગર શેરી નં.૦૫મા જાહેર રસ્તા ઉપર જુગારની મહેફીલ જામી હોવાની પોલીસને જાણ થતા પોલીસે રેઇડ પાડી હતી જે દરમીયાન જુગાર રમતા ) મનોજભાઇ ખીમજીભાઇ ચાવડા, મનીષભાઇ મુળજીભાઇ વાધેલા,રમેશભાઇ હીરાભાઇ ઝાલા, મનોજ ઉર્ફે મુનો બાબુભાઇ વાધેલા, દિનેશભાઇ હરીભાઇ ચાવડાને રંગેહાથ ઝડપી લીધા હતાં.વાંકાનેર સીટી પોલીસે તમાંમ આરોપીઓના કબજામાથી રોકડા રૂ.૩,૧૩૦નો મુદામાલ કબ્જે કરી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!