Friday, January 3, 2025
HomeGujaratમોરબી મચ્છુ 2 ડેમના પાંચ દરવાજા ખોલાયા: નિચાણવાળા ગામોને એલર્ટ રહેવા સૂચના

મોરબી મચ્છુ 2 ડેમના પાંચ દરવાજા ખોલાયા: નિચાણવાળા ગામોને એલર્ટ રહેવા સૂચના

ભારે મેઘમહેરને પગલે મોરબી શહેર સહિત આજુબાજુના અનેક ગામના લોકોની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ પૂર્ણ સપાટીએ ભરાઇ જતા ડેમના દરવાજા ખોલવામા આવ્યા છે. જેથી નીચણવાળા વિસ્તરોને એલર્ટ કરાયા છે.

- Advertisement -
- Advertisement -

હવામાન વિભાગની આગાહીને લઈને મોરબી પંથકમાં વરસાદ પડ્યો હતો ભારે વરસાદને પગલે મોરબી પંથકની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમ પૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. વિપુલ જળરાશીની આવક તથા ડેમના પાંચ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે.મચ્છું બે ડેમ સંપૂર્ણ ભરાતા નીચાણવાળા વિસ્તારોને ડેમના પટ્ટમાં અવરજવર ન કરવા એલર્ટ કરવામાં આવ્યા છે.

બીજી તરફ મચ્છુ 2 ડેમ ભરાઈ જતા મોરબીવાસીઓની પાણીની સમસ્યા હલ થતા શહેરીજનોમાં આનંદ છવાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!