Wednesday, November 6, 2024
HomeGujaratમોરબીમાં પરિણીતાએ ઊંઘના એક સાથે ત્રણ, ચાર ટિકળા ખાઈ લેતા સારવાર અર્થે...

મોરબીમાં પરિણીતાએ ઊંઘના એક સાથે ત્રણ, ચાર ટિકળા ખાઈ લેતા સારવાર અર્થે ખસેડાઇ

મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતી પરિણીતા એ ઊંઘની ગોળી ત્રણ ચાર ગોળી ખાઈ લેતા જેની આડ આસર થઈ હોવાથી સારવાર અર્થે ખસેડવામા આવી હતી.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ મોરબીના રણછોડનગર સેન્ટમેરી સ્કુલની પાસે રહેતી સંગીતાબેન પરેશભાઇ સુમળ (ઉ.વ-૩૫) ગત તા.૩૦/ના રોજ પોતાના ઘરે બપોરના અઢી વાગે કોઇ કારણસર ઊંઘની ત્રણ ચાર (ટીકડી) દવા ખાઇ લેતા આડ અસર થવા પામી હતી જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!