Friday, March 29, 2024
HomeGujaratમોરબી તાલુકાના નવા જામ્બુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી તાલુકાના નવા જામ્બુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

ગઈકાલે તા.૨૯નાં રોજ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન નવા જામ્બુડીયા ગામે આવેલ સલાટપરા ખાતે જાહેર શેરીમાં લાઇટના અજવાળે તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત જુગાર રમતા દેવાભાઇ બહાદુરભાઇ ગવારીયા, કલાભાઇ બચુભાઇ ભરવાડીયા, કરમશીભાઇ સીદીભાઇ ભરવાડીયા, જલાભાઇ સીંધાભાઇ ગોલતર અને છનાભાઇ મનજીભાઇ ગોહિલને રોકડ રૂ.૧૨,૨૮૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!