Sunday, October 13, 2024
HomeGujaratખોખરા હનુમાન ધામના આંગણે વેદ વિદ્યાલયનું ઉદ્ઘાટન કરતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન...

ખોખરા હનુમાન ધામના આંગણે વેદ વિદ્યાલયનું ઉદ્ઘાટન કરતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ

મોરબીના ખોખરા હનુમાન ધામના પવિત્ર આંગણે પૂજ્ય કેશવાનંદ બાપુની કૃપાથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે વેદ વિધાલયનું ઉદ્ઘાટન કરાયું હતું.

- Advertisement -
- Advertisement -

આજે સંતો, મહંતો અને રાજકીય, સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબીના બેલા ગામને આંગણે અને ખોખરા હનુમાન ધામને પ્રાંગણે વેદ વિદ્યાલયની શરૂઆત કરવામાં આવી હતી. જેનું ઉદ્ઘાટન કેશવાનંદ બાપુની કૃપાથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું.સંત કનકેશ્વરી દેવીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ અવસરે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપના ઇન્દોરના મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, સંત કનકેશ્વરી દેવી,કાંતિભાઈ અમૃતિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સ્વાગત પ્રવચન, સન્માન સમારોહ સહિતના કાર્યક્રમો ઉજવાયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!