Tuesday, May 7, 2024
HomeGujaratશહેનશાહવલીના પાટીયા નજીક ટ્રક પલ્ટી જતા મહિલાનું મોત : બે ને ઇજા

શહેનશાહવલીના પાટીયા નજીક ટ્રક પલ્ટી જતા મહિલાનું મોત : બે ને ઇજા

માળીયા- કચ્છ નેશનલ હાઇવે પર આવેલ શહેનશાહવલીના પાટીયા નજીક ટ્રક પલ્ટી ખાઈ જતા એક મહિલાનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય બે ને ઇજા પહોચતા અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

વિગત મુજબ માળીયા- કચ્છ નેશનલ હાઇવે પર આવેલ શહેનશાહવલીના પાટીયા નજીક અજાણ્યાં ટ્રક ચાલકે પોતાના ટ્રક નં. જી.જે.૧૨.બી.વી.૬૩૮૭ આડેધડ ચલાવતા ટ્રક પલ્ટી ખાઈ ગયો હતો. આ અકસ્માતમાં કૈલાશબેનને ગંભીર ઇજા પહોચતા તેઓનું મોત નિપજયું છે જયારે હરપાલભાઇ તથા ધામિૅકને ઇજા પહોંચી હતી આ દરમિયાન ટ્રક ચાલાક ટ્રક મુકી નાસી છૂટ્યો હોવાથી મેરૂભાઇ નરશીભાઇ ધામેચા (ઉ.વ.૫૬)માળીયામિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!