મોરબીના શનાળા રોડ પર આવેલ માધવ માર્કેટ ખાતે થઈ હોય. ત્યારે આ ચોરીમાં વધુ માર્કેટમાં છત પર આવેલ એસીના ચાર જેટલા કમ્પ્રેસર અમુક ઈસમો ઉઠાવી ગયા હોય ત્યારે આ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અંગે મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા જુના કુટુંબ રોડ પર આવેલ અમુક ઓફિસોમાંથી એસીના કમ્પ્રેસરો ની ચોરી થઈ હોય બાદ તસ્કરો એ શનાળા રોડ પર આવેલ માતા માર્કેટ અને નિશાન બનાવી છે ત્યારે અમુક દ્વારા માધવ માર્કેટની ઓફિસના ચાર જેટલા કમ્પ્રેશનની ચોરી કરવામાં આવી છે. તેરે ચોરી કરતા હિસ્સામાં સીસીટીવી કેમેરામાં થયા હતા ત્યારે આ અંગે પોલીસ દ્વારા કમ્પ્રેસર ચોરોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યો છે.