Friday, September 20, 2024
HomeGujaratમોરબીના જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીના જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી: મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબી-ર ઇન્દીરાનગર મંગલમ વિસ્તાર જાહેર શેરીમા જુગાર રમતા સંજયભાઇ ઉર્ફ ચનો સવજીભાઇ કુંવરીયા (ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે.ત્રાજપર ચોકડી મોરબી-૨), રોહીતભાઇ કેશુભાઇ કુંવરીયા (ધંધો.મજુરી રહે.ઇન્દીરાનગર મંગલમ વિસ્તાર મોરબી-૨), અજયભાઇ નથુભાઇ સાલાણી (ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે.ઇન્દીરાનગર મોરબી-૨), અમીતભાઇ નવઘણભાઇ આત્રેશા (ઉ.વ.૨૫ ધંધો.મજુરી રહે.ઇન્દીરાનગર હોકળા વિસ્તાર મોરબી-૨) વાળાઓને રોકડા રકમ રૂ-૨૦૪૫૦ સાથે મળી આવતા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!