Thursday, May 9, 2024
HomeGujaratટંકારમાં કારના ડ્રાઇવીંગ કરતી વખતે જ અચાનક યુવાનનું મોત

ટંકારમાં કારના ડ્રાઇવીંગ કરતી વખતે જ અચાનક યુવાનનું મોત

મોરબી: ટંકારમાં કારના ડ્રાઇવીંગ કરતી વખતે જ અચાનક યુવાનનું મોત નીપજ્યું હતું. જેમાં પ્રકાશભાઈ કરશનભાઈ મુંદડિયા (ઊ.વ-૪૦ રે ઊમીયાનગર મહેંદ્રપુર, મોટા રામપર તા.ટંકારા જી.મોરબી) વાળો યુવાન ગત તા-૧૫/૦૭/૨૨ ના સાંજના પોતાની કારમા મોરબી તરફ જતા હતા. નશીતપર ગામની સીમમા ધરતીસ્પીનીંગ મીલ પાસે પોતની કારમા કોઈ કારણસર બેભાન હાલતમા હોય તેને મોરબી સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો જેથી ટંકારા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!