Wednesday, April 24, 2024
HomeGujaratહળવદ તાલુકાના સુસવાવ ગામે BSNLની ઓફિસ નજીક જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા

હળવદ તાલુકાના સુસવાવ ગામે BSNLની ઓફિસ નજીક જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. 25ના રોજ સુસવાવ ગામે BSNLની ઓફીસ પાસે આમલીનાં ઝાડ નીચે ઓટલા ઉપર ખુલ્લામાં સ્ટ્રીટલાઇટનાં અંજવાળે જાહેરમાં પૈસા પાના વતી નશીબ આધારીત હાર-જીતનો તીન પતીનો જુગાર રમતા ભુપતભાઇ ખોડાભાઇ ડાભી, પ્રતાપભાઇ ઘેલુભાઇ ચૌહાણ, શીવાભાઇ કરશનભાઇ ડાભી અને બિનીયાભાઇ મુરજીભાઇ ડુબીલને પકડી પાડી આરોપીઓ પાસેથી રોકડ રૂ.૧૦,૦૬૦ જપ્ત કરી છે. હળવદ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!