Friday, May 10, 2024
HomeGujaratમોરબીની વીસીપરા ગર્લ્સ સ્કુલ નજીક ચાર જુગારીઓ ઝડપાયા

મોરબીની વીસીપરા ગર્લ્સ સ્કુલ નજીક ચાર જુગારીઓ ઝડપાયા

મોરબીની વીસીપરા ગર્લ્સ સ્કુલ નજીક આવેલ દફતરીના દવાખાના પાસે જાહેરમાં જુગાર રમતા કૈલાશભાઇ લક્ષ્મણભાઇ મંદરીયા (ઉ.વ.૨૯), અમીતભાઇ હકાભાઇ કુરીયા (ઉ.વ.૧૯), બટુકભાઇ રઘુભાઇ જિંજુવાડીયા (ઉ.વ.૪૦), કિશોરભાઇ ભુપતભાઇ મોરવાડીયા (ઉવ.૨૭)તમામને પોલીસે ઝડપી લીધા હતા. સીટી બી ડિવિઝન પોલીસે રોકડા રૂપીયા-૧૭૨૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!