Friday, April 19, 2024
HomeGujaratમોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ પર બે સ્થળે જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ પર બે સ્થળે જુગાર રમતા ચાર ઝડપાયા

બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે બી ડિવિજન પોલીસે બાતમીના આધારે વેજીટેબલ રોડ ફોરેસ્ટર ઓફીસ પાસે રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ખેતાભાઇ પ્રેમજીભાઇ કુંઢીંયા તથા નવઘણભાઇ હીન્દુભાઇ કુઢીંયાને રોકડા રૂપીયા ૧૧૪૦/- સાથે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય દરોડા માં વેજીટેબલ રોડ ભીમસર ત્રણ માળીયા પાસે રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ભુદરભાઇ છનાભાઇ દેલવાણીયા અને સુરેશભાઇ બટુકભાઇ કુંઢીયાને રોકડા રૂપીયા ૮૪૦/- સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!