Thursday, April 18, 2024
HomeGujaratટંકારાના નેસડા (ખા.) ગામે જાહેરમાં જુગાર રમતા સાત પકડાયા

ટંકારાના નેસડા (ખા.) ગામે જાહેરમાં જુગાર રમતા સાત પકડાયા

બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે ટંકારાના નેસડા (ખા.) ગામે વાણીયાના સુરાપુરાના મંદિર પાછળ જાહેરમાં જુગાર રમતા ઈબ્રાહીમભાઈ ગુલાબભાઈ ચૌહાણ, કિશોરભાઈ દેવરાજભાઈ કેસુર, વસંતભાઈ મગનભાઈ ઘોડાસરા,ભરતભાઈ મોહનભાઈ જીવાણી, વિપુલભાઈ સવજીભાઇ ઘોડાસરા, ઓધવજીભાઈ માધવજીભાઈ જીવાણી અને નારણભાઈ પ્રાણજીભઈ ભાડજાને કુલ રોકડ રૂપીયા ૨૩,૨૭૦/- સાથે ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!