Tuesday, April 16, 2024
HomeGujaratમોરબીના રાજપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા

મોરબીના રાજપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા ચાર પકડાયા

મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમે બાતમીના આધારે દરોડો પાડી મોરબીના રાજપર ગામની સીમમાં જાહેરમાં જુગાર રમતા મહેશભાઈ દેવશીભાઈ સનારીયા, પ્રવીણભાઈ પોપટભાઈ ઉધરેજા, કાંતિલાલ દયાળજીભાઈ ભટ્ટી, વિપુલભાઈ ઉર્ફે ભૂરો દિનેશભાઈ પરમાર એમ ચાર ઈસમોને રોકડ રકમ રૂ ૨૩,૧૦૦/- સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!