Saturday, April 27, 2024
HomeGujaratમોરબી: સર્કિટ હાઉસ પાસે ભંગારના ડેલામાંથી ઈંગ્લિશ દારૂની બોટલો સાથે એક પકડાયો

મોરબી: સર્કિટ હાઉસ પાસે ભંગારના ડેલામાંથી ઈંગ્લિશ દારૂની બોટલો સાથે એક પકડાયો

બનાવની મોરબી સીટી બી ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એલસીબી ની ટીમે બાતમીના આધારે ગઈકાલે માળીયા ફાટક સર્કિટ હાઉસ સામે આવેલ ભંગારના ડેલામાં દરોડો પાડી ભંગારના ડેલામાંથી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની બોટલો નંગ-૨૫ (કિં.રૂ.૧૧,૫૫૦/-) ના મુદામાલ સાથે આરોપી અનવર મુસાભાઇ કુરેશી (ઉ.વ-૨૪ રહે.મોરબી ભોયવાળો વાંકાનેર દરવાજા પાસે)વાળાને પકડી પાડ્યો હતો. તો અન્ય આરોપી બ્રિજરાજસિંહ કૃષ્ણસિંહ ઝાલાનું નામ ખુલતા પોલીસે તેની વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!