Thursday, March 28, 2024
HomeGujaratશનાળા ગામે વાડીમાં જુગાર રમતા ચાર શખ્શો રૂ.૧.૧૫ લાખની રોકડ સાથે ઝડપાયા

શનાળા ગામે વાડીમાં જુગાર રમતા ચાર શખ્શો રૂ.૧.૧૫ લાખની રોકડ સાથે ઝડપાયા

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૯ના રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે શનાળા ગામમાં રમેશભાઇ રામજીભાઇ પટેલની વાડીએ ઓરડીમાં જુગાર રમતા રમેશભાઇ, પ્રીતેશભાઇ બાબુલાલ પનારા, રજનીશભાઇ પ્રાણજીવનભાઇ દેત્રોજા અને નૌતમભાઇ ઉર્ફે જગો વીરજીભાઇ ફેફરને પકડી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂ. ૧,૧૫,૮૦૦/- કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!