Thursday, April 25, 2024
HomeGujaratમોરબીના વીસીપરા નજીક પતા ટીંચતાં ચાર ખેલંદા પકડાયા

મોરબીના વીસીપરા નજીક પતા ટીંચતાં ચાર ખેલંદા પકડાયા

મોરબીના વીસીપરા ખાતે ચાર ગોદામ પાછળ જાહેરમા જુગારની જમાવટ જામી હતી આ વેળાએ પોલીસ પ્રગટતા ચાર શખ્સો પત્તા કુટતા પોલીસ ઝપટે ચડયા હતા.

- Advertisement -
- Advertisement -

શહેરના ચાર ગોદામ પાછળના વિસ્તામા જુગારની મોસમ જામી હોવાની જાણ થતા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઇડ પાડી હતી.જયા જુગાર રમતા હેમુભાઇ બાબુભાઇ ગણેશીયા, કેશુભાઇ પોપટભાઇ પીપળીયા, ગોવિંદભાઇ ટપુભાઇ અઘારીયા અને મહેશ ઉર્ફે મયો મુળજીભાઇ ઇટોદરા સહિતના શખ્સો ઝડપાયા હતા આથી પોલીસે જાહેરમાં ગંજીપતા ટીંચતા ચારેય શખ્સોના કબજામાંથી રૂપીયા-૨૫૬૦ની રોકડ કબ્જે કરી જુગરધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!