Friday, March 29, 2024
HomeGujaratમાળીયા મિયાણાંમાંથી ત્રણ જુગારીઓ ઝડપાયા

માળીયા મિયાણાંમાંથી ત્રણ જુગારીઓ ઝડપાયા

માળીયા (મિ.) જુના બસ સ્ટેશન પાછળ તળાવની પાર પાસે જુગાર રમતા ત્રણ ઇસમોને માળીયા મિયાણા પોલીસે પકડી પડ્યા હતા.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

માળીયા મિયાણા પોલીસને દારૂ અંગે બાતમી મળતા પોલીસે તાત્કાલિક માળીયા મિ.ના જુના બસ સ્ટેશન રેઇડ પાડી હતી આ દરમિયાન રમતા ફતેમામદ તાજમહમદભાઇ જામ અને સાવદીનભાઇ હૈદરભાઇ માણેક તથા ફારૂકભાઇ હનીફભાઇ માલાણીને રંગે હાથ જ ઝડપી લીધા હતા.પોલીસે તમામના કબજામાંથી રોકડ રૂપિયા ૧૧૫૦૦ સહિતનો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!