Friday, April 26, 2024
HomeGujaratવાંકાનેરના મીલ પ્લોટ શાંતિનગરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ચાર ઝડપાયા

વાંકાનેરના મીલ પ્લોટ શાંતિનગરમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા ચાર ઝડપાયા

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૨૦ના રોજ વાંકાનેરના મીલ પ્લોટમાં શાંતીનગરમાં મયુરભાઇ હેમતભાઇ સોલકીના રહેણાક મકાનમાં ગંજીપતાના પાના પૈસા વતી તીનપતીનો નશીબ આધારીત હાર-જીતનો જુગાર રમતા મયુરભાઇ, પરેશભાઇ રસીકભાઇ ચૌહાણ, હાસમભાઇ હબીબભાઇ ભટ્ટી અને રહીમભાઇ રાયધનભાઇ મોવરને પકડી પાડવામાં આવ્યા છે. વાંકાનેર સીટી પોલીસે રેઇડ દરમ્‍યાન ગજીપત્તાના પાના, રોકડ રૂ.૧૬,૧૬૦/- તથા મોબાઇલ નંગ-૪ એમ કુલ કિ.રૂ.૩૯,૧૬૦/- નો મુદામાલ કબ્જે કરી તમામ આરોપીઓની જુગારધારા હેઠળ ગુનો નોંધી અટકાયત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!