Friday, April 26, 2024
HomeGujaratહળવદનાં પારેખ ફળી નજીક જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા ચાર પકડાયા

હળવદનાં પારેખ ફળી નજીક જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા ચાર પકડાયા

બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ સ્ટાફે આજે બાતમીના આધારે હળવદના પારેખ ફળી, ગોપાલ લાલજી મંદિર પાસે રસ્તા ઉપર જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા આરોપીઓ અશરફભાઈ રહીમભાઈ ભટ્ટી, આફતાબભાઈ રફિકભાઈ મન્સૂરી, રક્ષેસભાઈ ઉર્ફે રવિભાઈ દિલીપભાઈ જોશી, નિલેશભાઈ ભાનુંશંકરભાઈ આચાર્યને પકડી પાડ્યાં હતા. તેમજ હળવદ પોલીસે આ સ્થળ ઉપરથી ઘોડી પાસાના બે નંગ તથા રોકડા રૂ. ૧૦,૫૮૦/- કબજે કરી તમામ આરોપીઓની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!