Thursday, March 28, 2024
HomeGujaratમોરબીના શોભેશ્વર નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીના શોભેશ્વર નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબીના શોભેશ્વર રોડ પર મફતિયાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ચાર ઇસમોને પોલીસે ઝડપી લઈને રોકડ રકમ રૂ ૧૫,૬૦૦ જપ્ત કરી છે

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ બી ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીના આધારે શોભેશ્વર રોડ પર આદર્શ હોટલ પાસે સરણીયાવાસમાં જુગાર રમતા વિષ્ણુ રામસંગ કોતરવાડિયા, ગેલા છનાભાઇ ચાવડા, રમેશ લાલજીભાઈ ચૌહાણ અને ચુનીભાઈ દેવજીભાઈ છનારીયા રહે બધા આદર્શ હોટલ પાસે મોરબી ૨ વાળાને ઝડપી લઈને પોલીસે રોકડ રકમ રૂ ૧૫,૬૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!