Thursday, April 25, 2024
HomeGujaratમાળિયા(મી.) તાલુકાનાં સરવડ ગામે જુગાર રમતા ચાર પકડાયા

માળિયા(મી.) તાલુકાનાં સરવડ ગામે જુગાર રમતા ચાર પકડાયા

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા તથા ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી સર્કલ પો.ઇન્સ. આઈ.એમ.કોંઢિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.એચ.ચુડાસમા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન માળિયા(મી.) તાલુકાના સરવડ ગામે રામાપીર ચોક નજીક ખુલ્લી જગ્યામાં જુગાર રમતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમતા કાન્તિલાલ વાલજીભાઈ વિરમગામા(ઉ.વ.૪૫), રાજેશભાઈ વાલજીભાઈ સરડવા(ઉ.વ.૪૬), જયંતીભાઈ દુદાભાઈ મૂછડીયા(ઉ.વ.૩૭) અને અમૃતલાલ વાલજીભાઈ ચીખલીયા(ઉ.વ.૪૭)ને રોકડ રકમ ૧૩,૭૬૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં માળીયા પો.સ્ટે. પીએસઆઈ એન.એચ.ચુડાસમા, પો.હેડ.કોન્સ. વી.કે.ફૂલતરિયા, પો.કોન્સ. સહદેવસિંહ જાડેજા, ભગીરથસિંહ વી. ઝાલા તથા શૈલેશભાઈ હૈણ સહિતનાઓ રોકાયેલ હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!