Thursday, April 25, 2024
HomeGujaratહળવદના નવા દેવળીયા ગામે આવતીકાલે નિ:શુલ્ક કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાશે

હળવદના નવા દેવળીયા ગામે આવતીકાલે નિ:શુલ્ક કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પ યોજાશે

મોરબી જીલ્લામાં હળવદ તાલુકામાં કોરોના કેસો દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે આ વધતા કોરોના સંક્રમણને અટકાવવા માટે તકેદારીના ભાગરૂપે હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા વ્યક્તિઓના કોરોના ટેસ્ટ કરીને તાત્કાલિક સારવાર મળી રહે તેમજ કોરોના મહામારી અટકવવા વધુ સાવચેતીના પગલાં લઈ શકાય તે માટે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સમસ્ત ગ્રામજનોના સહયોગથી આવતીકાલે તા. ૧૭ને શનિવારે સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ વાગ્યા દરમ્યાન દેવળીયા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના રેપીડ ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગામના તમામ લોકોને સાવચેતી માટે કોરોના રેપીડ ટેસ્ટ કરાવવાની અપીલ કરવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!