Saturday, October 5, 2024
HomeNewsMaliya Miyanaમાળીયા મી. ના ખાખરેચી ગામે જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા

માળીયા મી. ના ખાખરેચી ગામે જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા

માળીયા પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે તા.૨૦ ના રોજ ખાખરેચી ગામે વાડામા બાવળની ઝાડી નીચે જાહેરમા તીનપત્તિનો જુગાર રમતા આરોપીઓ મુકેશભાઈ જીવરાજભાઈ કૈલા, જીતેન્દ્રભાઈ બાબુભાઇ શંખેસરિયા, મહેશભાઈ ભાણજીભાઇ પારેજીયા, મનસુખભાઇ મુળજીભાઇ હુલાણી, વિક્રમભાઇ પ્રેમજીભાઇ પંચાસરા, બળદેવભાઇ મગનભાઇ થળોદા, ત્રિકમભાઈ રામજીભાઈ પંચાસરાને રોકડા રૂ. ૩૦,૭૬૦ સાથે ઝડપી લઈને અગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!