Sunday, December 29, 2024
HomeGujaratમાળીયા(મી.) : જુના દેરાળા ગામેથી જાહેરમાં જુગાર રમતાં ૬ પત્તાપ્રેમીઓ ઝડપાયા

માળીયા(મી.) : જુના દેરાળા ગામેથી જાહેરમાં જુગાર રમતાં ૬ પત્તાપ્રેમીઓ ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૧નાં રોજ માળીયા (મી.) પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન માળીયા તાલુકાનાં જુના દેરાળા ગામે બસ સ્ટેન્ડ પાછળ જાહેરમાં તીનપતીનો રોન-પોલીસનો જુગાર રમતાં હીરજીભાઈ થોભણભાઇ વડાવીયા, રજાતખા બાવનજીભાઇ ખોરામ, જયંતીભાઇ બાબુભાઇ થરેસા, ગુલાબખાન અબ્દુલખાન ખોરમ, રહીમભાઇ ઇસ્મતખા ખોરમ, હુશેનખા જાફરખા ખોરમને કુલ રોકડા રૂ.૮૦૦૦/- ના મુદામાલ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!