Friday, April 26, 2024
HomeGujaratમાળીયા(મી.) : કારમાં બીયરની હેરાફેરી કરતાં એક ઝડપાયો

માળીયા(મી.) : કારમાં બીયરની હેરાફેરી કરતાં એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે માળીયા(મી.) પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન નવા રેલવે સ્ટેશન રોડનાં નાકા પાસેથી આરોપી સમીરભાઈ સાઉદીનભાઈ જેડા (ઉ.વ.૨૬, રહે. ખીરઈ તા. માળીયા(મી.) જી. મોરબી) વાળાને અલ્ટો કાર નં. જીજે-૧૦-બીજી-૮૭૫૧ વાળીમાં બીયરનાં ટીન નંગ ૧૦ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે બીયરનાં ટીન નંગ ૧૦ કિં.રૂ.૧૦૦૦/- તથા અલ્ટો કાર કિં.રૂ.૧૦૦૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧૦,૧૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિ. એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!