Thursday, March 28, 2024
HomeGujaratમોરબી : બક્ષી શેરીનાં નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

મોરબી : બક્ષી શેરીનાં નજીક જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન બાતમીના આધારે રેઈડ કરી મોરબીની બક્ષી શેરીનાં નાકા પાસે ખુલ્લી જગ્યામાં રોડ ઉપર તીનપતીનો જુગાર રમતાં ઈમરાનભાઈ ઉર્ફે પસ્તી સિકંદરભાઈ દેવાણી, ગીરીશભાઇ છબીલભાઈ કોટેચા, કિશનભાઈ દિલીપભાઈ કાનાબાર તથા ભાવેશભાઈ ઉર્ફે મુનો ચંદ્રકાંતભાઇ મણીયારને રોકડ રૂ.૧૩૦૫૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!