Friday, December 27, 2024
HomeGujaratમાળીયા(મી.) : વવાણીયા ગામેથી ઘર આંગણેથી બાઈકની ચોરી

માળીયા(મી.) : વવાણીયા ગામેથી ઘર આંગણેથી બાઈકની ચોરી

માળીયા તાલુકાનાં વવાણીયા ગામે રહેતા વિપુલભાઈ ખેંગારભાઈ ખીમાણીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૨નાં રોજ ફરીયાદીનું હિરો સ્પ્લેન્ડર પ્લસ બાઈક નં. જીજે-૩૬-એએ-૭૩૬૦ કિં.રૂ.૫૦,૦૦૦/- વાળુ ફરિયાદીનાં ઘરનાં ફળીયામાં રાખેલું હોય જે કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. માળીયા (મી.) પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!