Friday, March 29, 2024
HomeGujaratમાળીયા(મી.) : ખાખરેચી ગામે જાહેરમા જુગાર રમતા ત્રણ ઝડપાયા

માળીયા(મી.) : ખાખરેચી ગામે જાહેરમા જુગાર રમતા ત્રણ ઝડપાયા

મોરબી જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાની સુચના તથા ડીવાયએસપી રાધિકા ભારાઇ અને મોરબી સર્કલ પોલીસ ઇન્સ્પેકટર બી.જી.સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.એચ.ચુડાસમા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ખાખરેચી ગામે ખાદી વસાહત પ્લોટ શેરી નં. ૦૨ માં જાહેરમાં તીનપતિનો જુગાર રમતા જીતેન્દ્રભાઇ દિનેશભાઇ શંખેશરીયા, નાગજીભાઇ વશરામભાઇ કૈલા અને ઘોઘજીભાઇ લક્ષમણભાઇ પરસુડા એમ કુલ ત્રણ ઈસમોને રોકડા રૂ. ૧૧,૭૦૦/- સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીએસઆઈ એન.એચ.ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઈ રાઠોડ, જયપાલભાઈ લાવડીયા સહિતનાઓ રોકાયેલા હતાં

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!