Sunday, May 5, 2024
HomeGujaratહળવદ તાલુકાનાં વેગડવાવ ગામે રહેતી યુવતી ગુમસુદા

હળવદ તાલુકાનાં વેગડવાવ ગામે રહેતી યુવતી ગુમસુદા

બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના વેગડવાવ ગામે રહેતી કોમલબેન ગીરધરલાલ સુરેલા (ઉ.વ.૨૧) નામની યુવતી ગત તા.૨૨ ના રોજ સાંજના સાડા સાતેક વાગ્યાના સુમારે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. બાદમાં સમયસર પરત ન ફરતા તેના પરિવારજનોએ ઘરમેળે શોધખોળ કરી હતી. પણ આજદિન સુધી યુવતીનો ક્યાંય પત્તો ન લાગતા અંતે તેણીના પિતા ગીરધરલાલ ચકુભાઇ સુરેલાએ હળવદ પોલીસ મથકે ગુમસુદા નોંધ કરાવી છે. હળવદ પોલીસે આ બનાવની નોંધ કરી યુવતીની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!