Friday, April 26, 2024
HomeGujaratહળવદ: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા દ્વારા...

હળવદ: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા દ્વારા ચાલતા આંગણવાડી કેન્દ્રની મુલાકાત

હળવદ તાલુકાના મુલાકાતે આવેલ સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ અને ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી ડો મહેન્દ્રભાઈ મુંજપરા હળવદ તાલુકાના આઈસીડીએસ વિભાગ દ્વારા ચાલતા આંગણવાડી કેન્દ્રમાં શક્તિનગર ગામના આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધેલ મુલાકાત દરમિયાન સાથે માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા માનનીય જિલ્લા કલેકટર, પ્રાંત અધિકારી, અધિકારી તેમજ પદાધિકારીઓ સાથે મુલાકાત કરેલ માનનીય ડો. મુંજપરા એ આંગણવાડી કેન્દ્ર ઉપર બાળકો સાથે આંગણવાડીની પ્રવૃત્તિ બાબત ચર્ચા કરી અને પ્રશ્નોત્તરી કરેલ અને તેમજ આરોગ્ય અને પોષણ યોજના ચાલી રહી છે તે વિશે ચર્ચા કરેલ અને માનનીય ડો મહેન્દ્રભાઈ મુંજપરા કલેકટર અને જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે યોજના બાબત જે કંઈ ઘટતું હોય તે સત્વરે પૂરું કરવાનું આશ્વાસન આપેલ હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!