Thursday, March 28, 2024
HomeNewsHalvadહળવદ તાલુકાના ચુંપણી ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

હળવદ તાલુકાના ચુંપણી ગામમાં જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો પકડાયા

હળવદના ચુપણી ગામે ગઈકાલે તા. ૪ ના રોજ ચુંપણી ગામની સીમમાં છન્નાભાઈ ધનાભાઈ કુંભાણીની વાડીની ઓરડીની બાજુમાં શેઢા પાસે લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા દુર્લભજીભાઈ મહાદેવભાઈ કાવર, પ્રહલાદભાઇ મનજીભાઈ ડાભી, હરેશભાઈ ચંદુભાઈ પાટડીયા, છન્નાભાઈ ધનાભાઈ કુંભાણી તથા રઘાભાઈ અમરશીભાઈ કારેલીયાને ₹ પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. ૧૧,૨૦૦ રોકડ સાથે પકડી ગુનો નોંધી ધરપકડ કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!