Wednesday, April 24, 2024
HomeGujaratMorbiમોરબીમાં લાયન્સનગર નજીક જાહેરમાં જુગાર રમતા છ મહિલાઓ સહીત આઠ ઝડપાયા

મોરબીમાં લાયન્સનગર નજીક જાહેરમાં જુગાર રમતા છ મહિલાઓ સહીત આઠ ઝડપાયા

મોરબીના નવલખી રોડ પર આવેલી સેન્ટ મેરી સ્કુલ પાછળ આવેલા લાયન્સનગરમાં જાહેરમાં જુગાર રમતા વીજય જયંતીભાઇ સુરેલા, મનોજ ગોપાલભાઈ વરાણીયા, દયાબેન હરજીવનભાઇ દેત્રોજા, મનીષાબેન મનસુખભાઇ ગૌસ્વામી, કાંતાબેન શંભુભાઇ ગોસાઇ, ભાવનાબેન જીતેન્દ્રભાઇ બુધ્ધદેવ, ઉષાબેન મનોજભાઇ વરાણીયા અને સોનીબેન અરવીંદભાઇ પરમારને પોલીસે જાહેરમાં જુગાર રમતા રોકડ રૂ. ૧૦,૬૫૦ રૂપિયાની રકમ કબ્જે કરી ધરપકડ કરી જુગરધારા હેઠળનો ગુનો નોંધ્યો હતો

- Advertisement -
- Advertisement -

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!