Friday, April 26, 2024
HomeNewsHalvadહળવદ રાતાભેર ગામે રક્તદાન કેંમ્પ યોજાયો

હળવદ રાતાભેર ગામે રક્તદાન કેંમ્પ યોજાયો

હળવદ તાલુકાના રાતાભેર ગામે હનુમાનજી મંદિર ખાતે રક્તદાન કેંમ્પનુ આયોજન કરવામા આવ્યુ ગામના તમામ ગ્નાતીના લોકો સાથે મળી આ કાર્યક્રમ આયોજન કરવામા આવ્યુ હતુ

- Advertisement -
- Advertisement -

આયુષ હોસ્પિટલના ડો.રાજદિપસીંહ ચૌહાણ અને ડો દિલપભાઇ ચૌહાણ હાજર રહી પ્રથમ લોકોનો બ્લડ ટેસ્ટ કરી રક્તદાન કેંમ્પ શરુ કરવામા આવ્યો હતો આ રક્તદાન કેંમ્પમા 55 બોટલ એકઠી થઇ હતી મોટા ભાગે શહેરોમા રક્તદાન કેંમ્પ થતા હોયસે પરંતુ રાતાભેર ગામમા કેંમ્પ થતા આજુ બાજુના ગામોએ કેંમ્પ આયોજકોને બીરદાવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવા સરપંચકાળુભાઇચૈહાણ.અજીતભાઇ.નવિનભાઇ.ભરતભાઇ.રોહિતભાઇ.હમીરભાઇ.પુનાભાઇ.ઉમેશભાઇ.કાનજીભાઇ સહીતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!