મોરબી : મોરબી નિવાસી સ્વ. લક્ષ્મીચંદ મોતીભાઈ માણેક ના પુત્ર નેણશીભાઈ લક્ષ્મીચંદ માણેક (નેણશીકાકા) ઉ. વષઁ ૭૦ તે સ્વ. ચંદુલાલ લક્ષ્મીચંદ માણેકના નાનાભાઈ તથા વિજયભાઈ(રાજુભાઈ), ધમેઁશભાઈ, મનિષભાઈ ના કાકા નુ તા. ૨૯ શનિવારના રોજ અવસાન થયેલ છે. તેમનુ ટેલિફોનીક બેસણુ સોમવાર ૩૧/૦૮/૨૦૨૦ સાંજે ૪ થી ૬ રાખેલ છે.
વિજયભાઈ(રાજુભાઈ)- ૯૭૨૬૫ ૦૩૨૭૨
યશ(કાનો)- ૯૬૮૭૩ ૪૦૫૦૨
મનિષભાઈ- ૯૧૦૬૪ ૩૬૪૫૬
લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
મોરબી લક્ષ્મીચંદ મોતીભાઈ માણેક નું અવસાન
- Advertisment -