Saturday, April 27, 2024
HomeNewsHalvadહળવદના ચરાડવા નજીક ચાલુ રિક્ષાએ મોબાઈલ ફાટતા સર્જાયો અકસ્માત

હળવદના ચરાડવા નજીક ચાલુ રિક્ષાએ મોબાઈલ ફાટતા સર્જાયો અકસ્માત

બળદેવ ભરવાડ (હળવદ) : હળવદના ચરાડવા નજીક ચાલુ રીક્ષામાં ડ્રાઇવરનો મોબાઇલ ફાટ્તા અકસ્માત સર્જાયો હતો અને ચલાક્નેસ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

હળવદના ચરાચરાડવા નજીક સીએનજી રીક્ષામાં ચાલુ રીક્ષાએ મોબાઇલ ફાટ્યો હતો જેથી રિક્ષા ચાલકે કાબુ ગુમાવતા રિક્ષાનો અકસ્માત થયો હતો તો મોબાઈલ ફાટતા રિક્ષા ચાલકને ઈજા થઇ હોવાની માહિતી મળી રહી છે અને તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી છે હળવદ પોલીસ મથકના ચરડવા ના બીટ સમાજના જમાદાર અરવિદભાઈ દોડી ગયા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!