Monday, June 27, 2022
HomeNewsWakanerવાંકાનેરમાં કોરોના મહામારીને લઈને જાહેર ગણેશ ઉત્સવ તેમજ શોભાયાત્રા મોકૂફ

વાંકાનેરમાં કોરોના મહામારીને લઈને જાહેર ગણેશ ઉત્સવ તેમજ શોભાયાત્રા મોકૂફ

સમગ્ર વિશ્વમાં કોરોનાએ ભરડો લીધો છે ત્યારે આ કોરોનાની મહામારીમાં જાહેર મેળાવડા તેમજ ધાર્મિક કાર્યક્રમો પણ બંધ રાખવાની ફરજ પડી રહી છે. આ મહામારીમાં આગામી દિવસોમાં આવનાર ગણેશ મહોત્સવ પણ ઉજવવા જોખમી છે.
વાંકાનેરમાં દર વર્ષે ગણેશ ઉત્સવ સમિતિના અગ્રણી જીતુભાઈ સોમણીની આગેવાનીમાં નીકળતી ગણેશ ઉત્સવની ભવ્ય શોભાયાત્રા આ વર્ષે આ કોરોના મહામારીને પગલે મોકૂફ રાખવામાં આવી છે તેમજ વાંકાનેર શહેરમાં ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા આયોજન કરવામાં આવતું તાલુકાનું સૌથી વિશાળ અનેં આસ્થાનું કેન્દ્ર ગણાતા માર્કેટ કા રાજા ગણપતિ મહોત્સવ તેમજ શહેરમાં ઉજવાતા જાહેર ગણપતિ ઉત્સવ પણ આ વર્ષે નહિ ઉજવાય તેવું ગણેશ ઉત્સવ સમિતિની યાદીમાં જણાવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!