હળવદ તાલુકામા બે દિવસમા પડેલ વરસાદે ખેડુતોનો મોએ આવેલ કોળીયો સીનવાયોસે વરસાદ પાણીથી ખેતરો જળબંબાકાર થયાસે પાક તૈયાર થવાના 20 દિવસ બાકી હતા ત્યા ખેડુતો માટે આફતનો વરસાદ વરસ્યો બે દિવસમા 10 ઇંચથી વધુ વરસાદ વરસતા ખેતીપાકોમા પાણી ભરાયાસે હળવદના ડેમથી નીચાણવાળા ગામો.ધુડકોટ, ચુપણી,દિધડિયા,કવાડિયા અને રણકાંઠાના ગામોના ખેડુતોના બાજરી કપાસ મગફળી સહિતના પાક નીષફળ જવાની ભીતી સર્જાઇસે હાલતો ખેડુતો પોતાનો પાક બચાવવા મસીન મેકી ખેતેમાથી પાણીનો નીકાલ કરી રહ્યાસે સાથે તંત્ર નુકશાનનીનો સર્વે કરી વળતર મળી રહે તેવી માંગ કરી રહ્યાસે.