Friday, April 19, 2024
HomeGujaratહળવદ : સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે જુગાર રમતા ૭ ઝડપાયા

હળવદ : સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે જુગાર રમતા ૭ ઝડપાયા

હળવદ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે માતાજીના મંદિર પાસે શેરીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટનાં અંજવાળે તીનપતીનો જુગાર રમતા જીજ્ઞેશભાઈ નારુભાઈ ચારોલા, દેવાભાઈ ખોડાભાઇ મરીયા, મહેશભાઈ ધરમશીભાઇ ચારોલા, વિનુભાઇ ઉર્ફે વિભો દેવશીભાઈ રાતૈયા, લાલજીભાઈ દેવશીભાઈ રાતૈયા, રમેશભાઈ ગોરધનભાઈ ચારોલા અને બળદેવભાઈ ભીખાભાઈ કોપણીયા એમ કુલ સાત ઈસમોને રોકડા રૂ. ૧૪,૭૬૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!