Friday, March 29, 2024
HomeGujaratવાંકાનેર : આણંદપર ગામે ઓફિસમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, ૪ ઝડપાયા

વાંકાનેર : આણંદપર ગામે ઓફિસમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, ૪ ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન વાંકાનેર તાલુકાનાં આણંદપર ગામની સીમમાં દશરથસિંહ સજુભા ઝાલા પોતાની શિવ શક્તિ સ્ટોન નામની ઓફિસમાં બહારથી માણસો બોલાવી જુગાર રમવાનાં સાધનો પુરા પાડી તેની અવેજીમાં નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી સ્થળ પરથી તીનપતીનો જુગાર રમતાં દશરથસિંહ સજુભા ઝાલા, લાખાભાઇ જીવાભાઈ કુછડીયા, સંજયભાઈ જમનભાઈ ખંગારીયા અને પરબતભાઇ ભીખાભાઈ કરંગીયાને રોકડા રૂ. ૩૭,૦૦૦/- સાથે ઝડપી પાડી ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!