Friday, April 19, 2024
HomeGujaratહળવદ : મયુરનગર ગામે જાહેરમાં જુગાર રમતાં ૮ ઝડપાયા, બે ફરાર

હળવદ : મયુરનગર ગામે જાહેરમાં જુગાર રમતાં ૮ ઝડપાયા, બે ફરાર

હળવદ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ગઈકાલે બાતમીના આધારે મયુરનગર ગામે ખાતરનાં ગોડાઉન પાછળ દરોડો કરી જાહેરમાં તીનપતીનો જુગાર રમતાં લાલજીભાઈ જલાભાઈ થરેશા, મનસુખભાઈ બાવરવા, કાળુભાઈ નાગરભાઈ શીરોયા, મનસુખભાઈ ધનજીભાઈ ડાભી, ત્રીભોવનભાઈ ઉર્ફે વિરૂ જયંતીભાઈ ઝીંઝુવાડીયા, ગોવિંદભાઈ સુખાભાઈ આહિર, રાણાભાઈ રૈયાભાઈ રાવળદેવ તથા હાસમભાઈ હાસમભાઈ શેખને રોકડા રૂ. ૪૮૦૦/- સાથે ઝડપી પાડ્યા હતાં જ્યારે અન્ય બે આરોપીઓ ઈરફાનભાઈ હુસેનભાઈ કલાડીયા તથા રણજીતભાઇ માનસીંગભાઈ નાસી છુટ્યા હતાં. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!