Saturday, April 20, 2024
HomeGujaratવાંકાનેર : આણંદપર ગામે જાહેરમાં જુગાર રમતાં ૪ ઝડપાયા

વાંકાનેર : આણંદપર ગામે જાહેરમાં જુગાર રમતાં ૪ ઝડપાયા

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન ગઈકાલે વાંકાનેર તાલુકાનાં આણંદપર ગામે મંદિર પાસે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રેઈડ કરી તીનપતીનો જુગાર રમતાં દશરથભાઈ પ્રભુભાઈ કેરવાડીયા, વિનુભાઈ ધરમશીભાઇ કુકાવવા, નિલેશભાઈ હિરાભાઇ કેરવાડીયા અને વિશાલભાઈ પ્રભુભાઈ સેતાણીયાને રોકડા રૂ. ૨૧,૫૦૦/- સાથે ઝડપી પાડી ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!